લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મુંબઈમાં એપલના વડા ટિમ કુકે માધુરી દીક્ષિત સાથે મુલાકાત કરી

દેશમાં પ્રથમ ઓફિશિયલ એપલ સ્ટોર આર્થિક રાજધાની મુંબઈમાં શરૂ થવા જઈ રહ્યો છે.ત્યારે તેના ઓપનીંગ અંતર્ગત એપલના સીઈઓ ટિમ કુક વર્તમાનમા ભારતની યાત્રાએ છે.ત્યારે આ દરમિયાન તેઓ ભારતના-એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીને મળવા તેમના ઘેર પહોંચ્યા હતા.આ ઉપરાંત બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષીતને પણ કુક મળ્યા હતા.આ સિવાય ટિમ કુક વડાપ્રધાન મોદીને પણ મળી શકે છે.