લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મુન્દ્રા અદાણી પોર્ટને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો

મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે પર્યાવરણ સંરક્ષણ બાબતે ફરી એકવાર ઉત્તમ કામગીરી કરી છે.જે બદલ દિલ્હી ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડથી બિરદાવવામાં આવ્યું છે.ત્યારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.