લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુઝફ્ફરપુરમાં ઘરોમાં ભીષણ આગ લાગી

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે આગ લાગી ગઈ હતી.જેમાં 4 સગી બહેનોના સળગી જવાથી મોત થઈ ગયા હતા.બીજીતરફ આ દુર્ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો દાઝી ગયા હતા.જે ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામદયાલુમાં બની છે.આ ઘટના સમયે તમામ લોકો સૂઈ રહ્યા હતા.ત્યારે આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.જ્યારે ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.