લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મ્યાનમારમાં ભૂકંપના આંચકા આવ્યા

મ્યાનમારમાં આજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી.જેમાં ભૂકંપના આંચકા એટલા ભારે હતા પરંતુ તેનાથી કોઈ જાનહાનિ થઈ નથી.