લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અંબાજીમા ભક્તોએ અષ્ટમી હવનનો લાભ લીધો

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે.ત્યારે માઇભક્તો પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી ખાતે આવી રહ્યા છે.ત્યારે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે અંબાજી ખાતે ભક્તોનું ધોડાપુર ઉમટયુ હતું.આ સાથે અંબાજી મંદિરના ચાચરચોકમાં રાત્રે ભક્તોએ ગરબા કરી જુમી ઉઠ્યા હતા.