લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મમાં વિલનમાં જોવા મળશે

નવાઝુદ્દીન સિદ્દિકી આગામી ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળવાનો છે.આ ફિલ્મમાં તેનો ટાઇગર શ્રોફ સાથે સામનો થવાનો છે.આમ ટાઇગર શ્રોફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીની સિકવલ હીરોપંતી ટુ લાંબા સમયથી ચર્ચામાં છે.ફિલ્મમાં ટાઇગર શ્રોફની અપોઝિટ વિલનના પાત્રમાં નવાઝુદ્દીન સિદ્દિકીની એન્ટ્રી થવાની છે.ત્યારે ગયા વરસે આ ફિલ્મની ઘોષણા કરી નાખવામાં આવી છે.આમ આ ફિલ્મનું પ્રથમ શેડયુલનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે.ત્યારે હીરોપંતી ટુમાં ટાઇગર સાથે તારા સુતરિયા કામ કરતી જોવા મળવાની છે.