લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એનસીપીની કમિટીએ શરદ પવારનુ રાજીનામું નામંજૂર કર્યું

એનસીપીની કમિટીએ એનસીપીના પ્રમુખ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેઓ અધ્યક્ષ પદે રહેશે.શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે.શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી.ત્યારબાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી હતી.આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.