લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળમાં રાષ્ટ્રપતિએ સંસદ વિખેરી વચગાળાની ચૂંટણી અંગેની જાહેરાત કરી

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સંસદ વિખેરીને દેશમાં વચગાળાની ચૂંટણીની જાહેરાત કરી છે.ત્યારે હવે આગામી 12 અને 19 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.આમ રાષ્ટ્રપતિએ શેર બહાદુર દેઉબા અને કે.પી શર્મા ઓલી બંનેના સરકાર બનાવવાના દાવાને ફગાવી દીધો હતો.આમ વિપક્ષી ગઠબંધનના નેતાઓ 149 સાંસદોના હસ્તાક્ષર સાથેના કોંગ્રેસ સભાપતિ શેર બહાદુર દેઉબાને વડાપ્રધાન બનાવવાની માંગ કરતો પત્ર લઈને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા ત્યારે વિદ્યાદેવી ભંડારીએ પોતે આ વિષયમાં કાયદો પણ ધ્યાનમાં લેશે તેવો જવાબ આપ્યો હતો.