લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / નવી કેબીનેટ અંગે રાજભવન ખાતે ચર્ચા શરૂ કરતાં અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ સાથે કેબીનેટ રચનાના ચક્રોગતિમાન કરાયા છે. ત્યારે શપથવિધિ બાદ અમિત શાહ રાજભવનમાં રોકાઇ ગયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે બંધબારણે નવા મંત્રીમંડળની રચનાની ચર્ચા શરૂ કરી છે અને બાદમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમાં જોડાયા છે.