Error: Server configuration issue
કોરોનાનો પ્રકોપ સમાપ્ત થયો નથી ત્યાં હવે મ્યુકરમાયકોસિસ માથું ઊચકી રહ્યો છે.ત્યારે મુંબઈને અડીને આવેલા નવી મુંબઈમાં મ્યુકરમાયકોસિસના અત્યારસુધીમાં 29 જેટલા દર્દીઓ મળી આવ્યા છે.જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે.આમ 29 દર્દીમાંથી 14 દર્દીઓ નવી મુંબઈના,જ્યારે 15 દર્દીઓ નવી મુંબઈ બહારના છે.જ્યારે 5 દર્દીઓને સારવાર બાદ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે.આમ કોરોનામાંથી સાજા થયા બાદ અમુક દર્દીઓમાં મ્યુકરમાયકોસિસ રોગના લક્ષણો નજરે પડે છે.ત્યારે આ રોગના પ્રસારને અટકાવવા માટે સરકારે કમર કસી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved