લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ન્યૂઝીલેન્ડમાં ફરીએકવાર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.જેમા વહેલી સવારે કર્માડેક ટાપુ પર 6:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જે ભૂકંપની ઊંડાઈ 10 કિ.મી સુધી રહી હતી.જેમા અત્યારસુધી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સુનામીની આશંકા વ્યક્ત કરવામા આવી હતી.આ અગાઉ પણ ન્યૂઝીલેન્ડમાં આ રીતે 7થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો છે.