Error: Server configuration issue
દેશના અન્ય ભાગોની તુલનાએ ઉત્તર ભારતમાં ભૂ-જળસ્તરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.જેમાં આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ અંગેની માહિતી આપવામા આવી હતી.દેશમાં ભૂ-જળ સ્તરમાં જેટલો ઘટાડો થયો છે તેમાં 95 ટકાનો ઘટાડો ઉત્તર ભારતથી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved