લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે

બેટ દ્વારકા અને ઓખાને જોડતા સિગ્નેચર બ્રીજનું આગામી ઓકટોબરમાં વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થાય તેવી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જેને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેટ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા તેઓએ આ પ્રોજેકટ સાઇટસની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.