લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી

ભારતમાં સોના-ચાંદીની બજારની વાત કરવામા આવે તો હાલ ઉચ્ચસ્તર પર જોવા મળી રહ્યું છે.જેના સોનાના ભાવમાં રૂ.61,000ની સર્વકાલીન ઉચ્ચ સપાટી જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમત રૂ.75,000ને પાર કરી ગઈ છે.આમ અમદાવાદમાં આજનો સોનાનો ભાવ રૂ.62,800એ પહોંચ્યો છે,જ્યારે ચાંદીનો ભાવ રૂ.80,700એ પહોંચ્યો છે.આમ અમેરિકામાં ચાલી રહેલી આર્થિક મંદીની સીધી અસરથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.