Error: Server configuration issue
ઉજ્જૈનમાં છેલ્લા ઘણા દિવસથી મહાકાલ મંદિરમા શુલ્ક દર્શન વ્યવસ્થાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આગામી સમયથી ઉજ્જૈનવાસીઓને અઠવાડિયામાં એકવાર નિ:શુલ્ક ભસ્મ આરતીના દર્શન કરાવવામાં આવશે.જે અંગે સાંસદ અનિલ ફિરોજિયાએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અઠવાડિયામાં એક દિવસ ઉજ્જૈનમા શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભસ્મ આરતીના દર્શન કરાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતોજેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે.ત્યારે તેના હેઠળ બાબા મહાકાલની ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન ઉજ્જૈનવાસીઓને ટૂંક સમયમાં કરાવવામાં આવશે.જે અંગે મુખ્યમંત્રી પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ સાંસદે કલેક્ટરને આ અંગેની જાણકારી આપી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved