લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિસ્બેનમાં ભારતીય દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્તમાનમા ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે.ત્યારે તેઓ સિડની ખતે કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે.ત્યારે તે પહેલા સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો તેમજ પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીમાં કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં સભા સંબોધશે.આ દરમિયાન ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એંથની અલ્બાનીઝ પણ હાજર રહેશે.