લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પદ્મ પુરસ્કારો માટે નોમિનેશન શરૂ કરવામાં આવ્યું

વર્તમાનમાં પ્રતિભાશાળી લોકોના નામોની ઓળખ કરવા તેમજ ભલામણ કરવા માટે કેન્દ્ર સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે.જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યુ છે કે પદ્મ પુરસ્કાર-2024 માટે ઓનલાઈન નામાંકન,ભલામણો 1 મે-2023થી શરૂ થઈ ગઈ છે અને નોમિનેશનની છેલ્લી આગામી તા.15 સપ્ટેમ્બર છે.જેમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત ગણતંત્ર દિવસ 2024ના પર્વે કરવામાં આવશે.પદ્મ પુરસ્કારો માટે નામાંકન અથવા ભલામણો નેશનલ એવોર્ડ પોર્ટલ પર ઓનલાઈન પ્રાપ્ત કરવામાં આવશે.