લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમા ઈન્ટરનેટ બંધ રહેવાથી રૂ.246 કરોડનુ નુકસાન થયુ

પાકિસ્તાનમા એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે બીજીતરફ ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસાએ પાકિસ્તાનને વધુ એક નાણાકિય ફટકો માર્યો છે.જેમા ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ રસ્તા પર ઉતરીને હિંસા શરૂ કરતા તકેદારીના ભાગરૂપે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.આમ આગામી ત્રણ દિવસ સુધી નેટ બંધ રહેવાના કારણે પાકિસ્તાનની ટેલીકોમ ઈન્ડસ્ટ્રીને રૂ.246 કરોડનુ નુકસાન થયુ છે.ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન,ટ્રાન્સપોર્ટેશન,ફૂડ ડિલિવરી સર્વિસ સહિતની સેવાઓ પ્રભાવિત થઈ હતી.