લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનના ક્વેટાના કંધારી માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થયો

વર્તમાનમાં પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે.જેમાં પાકિસ્તાનમાં ક્વેટાના કંધારી માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે.આ વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા છે,જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.જેમાં ઈદની ખરીદી કરવા માટે બજારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.આમ વિસ્ફોટના સ્થળે પોલીસ પ્રશાસન હાજર છે ત્યારે ઘાયલોને સારવારઅર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.કંધારી માર્કેટમાં પોલીસના વાહનને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.