લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં હિંસા વચ્ચે વિશ્વના દેશોએ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સ્થિતિ વણસી છે.ત્યારે વિશ્વના અમેરિકા,બ્રિટન અને કેનેડા સહિતના દેશોએ ઈમરાનની ધરપકડ બાદ રાજકીય અશાંતિનો હવાલો આપી તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.બીજીતરફ દેશભરમા પીટીઆઈના કાર્યકરોએ દેખાવો શરૂ કરી દીધા હતા અને તેમને મુક્ત કરવાની માંગ કરી હતી.