લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવશે

આગામી સમયમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવવાના છે.બિલાવલની આ મુલાકાત આવતા મહિનાની શરૂઆતમા આગામી 4 મેના રોજ થશે.2014માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ બાદ સત્તાધારી પાકિસ્તાની નેતાની આ પ્રથમ ભારત મુલાકાત હશે.