લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં રમઝાન મહિનામાં દ્રાક્ષના ભાવ આસમાને જોવા મળ્યા

પાકિસ્તાનમાં આર્થિક સંકટની અસર રમઝાનમાં જોવા મળી રહી છે.ત્યારે ત્યાં આ સમયગાળા દરમ્યાન એક ડઝન કેળાની કિંમત રૂ.500 સુધી પહોંચી ગયા છે.આ સિવાય પ્રતિ કિલો દ્રાક્ષ રૂ.1600ના ભાવે વેચાઈ રહી છે.આ સિવાય ડુંગળીના ભાવમાં 228.28 ટકાનો વધારો થયો છે.લોટના ભાવમાં પણ ખૂબ વધારો થયો છે.આ સમયે ડીઝલના ભાવ પણ આગ લગાવી રહ્યા છે.