લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાપુઆ ન્યૂ ગિનીમા 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

વર્તમાનમા પાપુઆ ન્યુ ગિનીમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જેમા પાપુઆ ન્યુ ગિનીના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત અંબુન્ટીમા ભૂકંપ આવ્યો હતો.જેમા યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર મુજબ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ સ્થિત અંબુન્ટીથી 16 કિમી દૂર હતું.જે ભૂકંપની ઉંડાઈ જમીનથી 112 કિમી નીચે હતી.