લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પરિણિતી અને રાઘવની સગાઈ થઈ ગઈ

પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ થઈ ચુકી છે.ત્યારે તેઓના આગામી ઓક્ટોબર માસમા લગ્ન યોજાશે.આમ છેલ્લા કેટલાય સમયથી બંનેના સંબંધ ચર્ચામાં છે.આમ પરિવારજનોની હાજરીમા એક ખાનગી સમારોહમાં રિંગ સેરિમની થઈ હતી.પરિણિતી આ વીંટી પહેરી જ રાખે છે.આમ બંને કેટલાંક પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હોવાથી લગ્નની તેમને કોઈ ઉતાવળ નથી.તેઓ આગામી ઓક્ટોબરમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યાં છે.