Error: Server configuration issue
કેન્દ્ર સરકાર જુલાઈના મધ્યમાં સંસદનું ચોમાસું સત્ર યોજવાની તૈયારી કરી રહી છે.ત્યારે આ સત્ર આગામી જુલાઈમાં શરૂ થશે.ત્યારે સંસદમાં 40થી વધુ બિલ અને 5 વટહુકમો બાકી હોવાથી નરેન્દ્ર મોદી સરકારનો કાયદો એજન્ડા ચોમાસા સત્ર માટે વ્યસ્ત રહેવાનો છે.જેમાં મોટા વિમાનીમથકોની નિયુક્તિ માટેના બિલ,માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સૂચિત કાયદા,બાળસુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા,નદીના પાણીના વિવાદ નિવારણ સમિતિની સ્થાપનાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved