Error: Server configuration issue
પાટણ જિલ્લામાં ચોમાસું સિઝન નજીક આવતા જિલ્લાના ખેડૂતો ખરીફ સિઝનના વાવેતરની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે દર વર્ષની જેમ ચોમાસ અગાઉ ખેડૂતોએ બીટી કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે બીજીતરફ જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા છે ત્યાં ખેડુતો દ્વારા બીટી કપાસની વાવણી શરૂ કરી દેવામાં આવી છે.આમ અત્યારસુધીમાં જિલ્લામાં ખેડૂતોએ 4480 હેક્ટર વાવેતર કર્યું છે અને વર્તમાન સમયમાં પુરજોશમાં વાવેતર કરવાનું કામ ચાલી રહ્યું છે.આમ જિલ્લામાં દર વર્ષે 30 હજાર હેક્ટર જેટલું બીટી કંપાસનુ વાવેતર થાય છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved