લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણની જવાહર નવોદય સ્કૂલમાં પ્રવેશ અંગે 20 કેન્દ્રમાં પરીક્ષા યોજાઈ

પાટણના લણવા ખાતે આવેલી જવાહર નવોદય સ્કૂલમાં ધો.6માં પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લામાં 20 કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી.જેમાં 80 બેઠકો માટે જિલ્લામાંથી 5887 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી.જેમા 5887 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જે પરીક્ષામાં ઓબ્ઝર્વર માટે પરીક્ષા સેન્ટર દીઠ 3 અધિકારીઓ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.