કેન્દ્રની મોદી સરકાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં નિર્મિત નવા સંસદભવનને આગામી 28મી મેના રોજ ખુલ્લુ મુકે તેવી ધારણા જોવા મળી રહી છે.સંસદ ભવનની નવી ઈમારતનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ફકત ડેકોરેશન જેવી કામગીરી ચાલુ છે.આમ રૂા.970 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સંસદભવનમાં 1224 સાંસદો બેસી શકે તેવી સુવિધા કરવામા આવી છે અને તેમા અનેકવિધ ચૂંટણીઓ હશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved