લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ મોદી ત્રીજી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન સમિટમાં હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિની ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓએ ત્રીજી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન સમિટમાં હાજરી આપી હતી.પીએમ મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મેમારાપે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.આમ પીએમ મોદીની 2014 પછીની ફિજીની મુલાકાત દરમિયાન ફિપિકની શરૂઆત કરવામાં આવી હતી.આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનો સૈન્ય અને રાજદ્વારી પ્રભાવ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.