લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી ભોપાલની મુલાકાતે આવશે

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર બાલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી વાવમાં થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભોપાલ યાત્રા દરમિયાન તેમના રોડ શો અને તેમના સ્વાગતની યોજના પડતી મૂકી છે.આમ પીએમ મોદી ભોપાલમાં પહેલાથી નક્કી કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં જોડાશે અને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી બતાવશે.જેમાં તેઓ સવારે 10 વાગ્યે કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરમાં કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં જોડાઈ શકે છે.