લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામા આવ્યો

વડાપ્રધાન મોદી આગામી 17 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવવાના હતાં.ત્યારે તેમનો આ પ્રવાસ રદ થયો છે.જેમાં તેઓ ગીર સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતાં.પરંતુ ફોરેન ડેલિગેશન સાથે વડાપ્રધાનની બેઠક હોવાથી તેમજ કર્ણાટક ચૂંટણીના કારણે તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.પરંતુ બીજીતરફ આગામી 17 એપ્રિલે તમિલ સંગમનો કાર્યક્રમ યથાવત રહેશે.