Error: Server configuration issue
મોદી સરકાર આગામી સમયમાં 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.ત્યારે આ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પીએમ મોદી આગામી 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.આ દરમિયાન તેઓ 60 હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.ત્યારે આ નવુ સંસદ ભવન પીએમ મોદીની દુરદર્શિતાનું જ પરિણામ છે. જ્યારે બીજીતરફ વિપક્ષો તરફથી આ સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના અહેવાલ મળી રહ્યા છે.જેમાં કોંગ્રેસ સહિત ટોચના વિપક્ષી દળો સામેલ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved