લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી ફિલ્મને લઈ પ્રભાસ દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસના સંપર્કમાં આવ્યા

સાઉથનો અભિનેતા પ્રભાસ વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે.ત્યારે તેની આગામી ફિલ્મ આદિપુરુષ રિલીઝ થવાની તૈયારીમાં છે.ત્યારે આ સિવાય એક ફિલ્મ અલ્લૂ અર્જુન સાથે બનાવાનો છે.જ્યારે અન્ય એક વાર્તા માટે તેણે પ્રભાસનો સંપર્ક કર્યો છે.જેમા પ્રભાસને ત્રિવિક્રમની વાર્તા પસંદ પડી છે.આમ ત્રિવિક્રમ વર્તમાનમા મહેશ બાબુ સાથે ચાલી રહેલા પ્રોજેક્ટ એસએસએમબી 28 સાથે વ્યસ્ત જોવા મળે છે.