લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ્રધાનમંત્રી મોદી વિદેશ યાત્રાથી પરત આવતા પાલમ વિમાનીમથકે સ્વાગત કરાયુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમા ત્રણ દેશોની મુલાકાત લઈને ભારત પરત ફર્યા બાદ ભાજપે તેમનુ સ્વાગત કરીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.દિલ્હીના પાલમ વિમાની મથકે વડાપ્રધાનનું પ્લેન લેન્ડ થાય તે પુર્વે ભાજપે દિલ્હીમાંથી પક્ષના કાર્યકર્તાને એકત્ર કરી દીધા હતા.આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા,વિદેશમંત્રી એસ.જયશંકર તથા પક્ષના દિલ્હીના સાંસદો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.