લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પ્રિયંકા,આલિયા અને કેટરિનાની જી લે જરા ફિલ્મનું કામ ફરી શરૂ કરાયુ

પ્રિયંકા ચોપરા,આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ બોલીવૂડની ત્રણ હિરોઈનોને એકસાથે ચમકાવતી ફિલ્મ જી લે જરા પડતી મુકાઇ હોવાનું મનાતું હતું.પરંતુ ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે લોકેશન સ્કાઉટિંગ શરૂ કરતાં ફિલ્મનું કામ ફરી ચાલુ થયુ છે.કેટરિનાનાં લગ્ન તથા આલિયાની પ્રેગનન્સી જેવાં કારણોસર આ ફિલ્મ અટકી ગઈ હોવાનું મનાતું હતું.પ્રિયંકા આ ફિલ્મનાં શૂટિંગ માટે લાંબાસમય સુધી ભારત આવવાની હતી.આમ ફરહાન આ ફિલ્મ દ્વારા લાંબાસમય પછી દિગ્દર્શન ક્ષેત્રે પાછો ફરશે.