લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / પંજાબ કિંગ્સે બેંગ્લોર સામે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈ.પી.એલ 2023મા પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ મોહાલીના સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ત્યારે આ બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં 30 મેચ રમાઈ છે જેમાં પંજાબની ટીમે 17 મેચ જીતી છે,જ્યારે બેંગલુરુની ટીમ 13 મેચમાં જીતી છે.ત્યારે આ સિઝનમા પંજાબની ટીમ પાંચમા સ્થાને છે.જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8મા સ્થાને છે.ત્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.