આઈ.પી.એલ 2023માં આજે પંજાબ કિંગ્સ-ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે.જે મેચ મોહાલીના આઇ.એસ બિન્દ્રા સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.જેમાં બંને ટીમોની આ ચોથી મેચ છે.ત્યારે બંને ટીમોએ અત્યારસુધી 3 માંથી 2-2 મેચ જીતી છે.ત્યારે આ સ્થિતિમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે તેમ છે.જેમા પંજાબ કિંગ્સની ટીમ-શિખર ધવન,શાહરૂખ ખાન,એસ.એમ કુરન,એલ.એસ લિવિંગસ્ટોન,પી.સિમરન સિંઘ,જે.એમ શર્મા,આર.ડી ચાહર,હરપ્રીત બ્રાર,નાથન એલિસ, અર્શદીપ સિંહ,કે.રબાડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમમાં-શુભમન ગિલ,હાર્દિક પંડ્યા,સાઈ સુદર્શન,ડી.એ મિલર,વિજય શંકર,આર. તેવટિયા,રિદ્ધિમાન સાહા,રાશિદ ખાન,એમ.શમી,અલઝારી જોસેફ,રવિ શ્રીનિવાસન સાઈ કિશોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved