લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું

પંજાબના મોગા શહેર પાસે ભારતીય વાયુસેનાનું વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું.જેમાં કેપ્ટન એ.ગુપ્તા શહીદ થયા હતા.આમ શહેરથી 28 કિલોમીટર દુર એક ખાલી પ્લોટમાં મધરાત્રે વાયુસેનાનું વિમાન મિગ-21 ધડાકા સાથે તુટી પડયુ હતુ.જેના કારણે આસપાસ આગ લાગી ગઇ હતી.આમ વિમાનમાં આગના કારણે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.