લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પુષ્પા ટૂમા વિલન તરીકે જગપતિ બાબુનો પ્રવેશ થયો

પુષ્પા ટૂ ફિલ્મમા વધુ એક વિલન તરીકે જગપતિ બાબુનો પ્રવેશ થયો છે.પુષ્પાના પહેલા ભાગમાં અનેક વિલનની ભરમાર હતી.પરંતુ તેના એન્ડમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે ફહાદ ફાસિલ બીજા ભાગમાં મુખ્ય વિલન બનશે.બીજા ભાગમાં ફહાદને વધુ ક્રૂર બતાવાયો છે.આ સાથે પુષ્પાને વધુ જોરાવર બતાવવા તેને એકથી વધુ વિલનનો મુકાબલો કરતો બતાવાશે.આમ વર્તમાનમાં રીલીઝ થયેલી સલમાન ખાનની કિસી કા ભાઈ,કિસી કી જાનમા જગપતિ બાબુએ ભૂમિકા ભજવી છે.