લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાહુલ ગાંધીની આજે યુવા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી એકશનમાં આવી ગયા છે.ત્યારે તેઓ આજે યુવા કોંગ્રેસના પદાધિકારીઓને સંબોધન કરશે.જેમાં આગામી સમયમાં જે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે તે અંગે પણ ચર્ચા કરશે તેવા સંકેત છે.આમ રાહુલ ગાંધી આજે લોકસભામાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસના યુવા પદાધિકારીઓને મળશે.જે વર્ષ 2019માં પરાજય બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી આ રીતે યુવા કોંગ્રેસના પદાધિકારીઓને મળી રહ્યા છે અને ચૂંટણી અંગે તેઓનો આ પ્રથમ પક્ષીય સંવાદ છે.