લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયમાં રાહુલ ગાંધી અમેરિકા જશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી છે.ત્યારે કોર્ટે આજે નવા પાસપોર્ટ માટે દાખલ કરેલી અરજીને મંજૂરી આપી હતી.ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે.