લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યના તમામ લોકોને સરકાર દ્વારા મફતમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે.આમ રાજસ્થાન સરકારે પ્રદેશના તમામ 18 વર્ષથી ઉપરના લોકોને લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે ફ્રીમાં કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.આમ આ પહેલા દેશના ઉત્તરપ્રદેશ અને ઝારખંડ સરકાર દ્વારા પણ 18 વર્ષથી ઉપરના લોકોના ફ્રી રસીકરણની જાહેરાત કરવામાં આવી છે.