લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનને 20થી વધુ વંદે ભારત ટ્રેન મળી શકે

વર્તમાનમા જયપુર ખાતે મળેલ મળેલી બેઠકમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનને 5 વંદે ભારત ટ્રેન મળવાનું જણાવ્યુ હતું.પરંતુ નવી યોજના મુજબ રાજસ્થાનને 20 વધુ વંદે ભારત ટ્રેન મળી શકે તેમ છે.આમ દર અઠવાડિયે ભારતને એક નવી વંદે ભારત ટ્રેન ટ્રેન મળી રહી છે.દેશમા 400 થી 500 વંદે ભારત ટ્રેન દોડશે.જેના આધારે તેમણે જણાવ્યુ છે કે જે શહેરોની વચ્ચે 100 કિલોમીટરથી વધુ અંતર હશે તેને વંદે ભારત ટ્રેનથી જોડવામાં આવશે.