લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણીપુરમાં નવા ડીજીપી તરીકે રાજીવસિંહની નિયુક્તિ કરવામાં આવી

મણીપુરમા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિને ત્રિપુરા કેડરના આઈપીએસ અધિકારી રાજીવસિંહને મણીપુરના નવા ડીજીપી બનાવ્યા છે.રાજીવસિંહને ત્રિપુરા કેડરમાંથી આગામી 3 વર્ષ માટે મણીપુર કેડરમાં મુકયા છે.જેઓ વર્તમાન ડીજીપી પી.ડોંગેલનું સ્થાન લેશે.