લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા

રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 જેટલા સભ્યોએ રાજીનામાં આપી દીધા છે.આ રાજીનામાં પ્રદેશ પ્રમુખની સુચનાથી આપવામાં આવ્યા છે.ત્યારે ટુંક સમયમાં નવી સમિતિ બનશે.આમ ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ચેરમેન,વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોની બેઠક બોલાવી હતી.જે બેઠક બાદ તમામના રાજીનામાં લેવામાં આવ્યા હતા.