લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં એસ.ટી બસનું 50 ટકા સંચાલન શરૂ થઇ ગયુ

કોરોના સંક્રમણ વધવાના કારણે તેમજ તાઉતે વાવાઝોડાના પગલે બસોના રૂટ બંધ કરવામાં આવ્યા હતા.પરંતુ અનલોક થયા બાદ ધીમેધીમે બસોના રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં 50 ટકા એસ.ટી બસોનું સંચાલન ચાલુ છે.જેમાં 15,268 ટ્રીપ ચાલુ છે.જેમાં 6.50 લાખ મુસાફરો એસ.ટીની સવારી કરે છે.આ ઉપરાંત નાઇટ સીડયુલમાં 2500 બસો છે.આ સિવાય રાજયમાંથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં જતી તમામ બસો બંધ રાખવામાં આવી છે.