લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રામનવમી પર આદિપુરુષ ફિલ્મનુ નવું પોસ્ટર રિલીઝ કરાયું

સાઉથ અભિનેતા પ્રભાસ ફરીએકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર જોવા મળી રહ્યા છે.ત્યારે વર્તમાનમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ આદિપુરુષને લઈને સતત ચર્ચામા જોવા મળી રહ્યા છે.જે ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.જેમાં રામનવમીના શુભ અવસર પર પ્રભાસે તેની આગામી ફિલ્મ આદિપુરુષનુ નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.આ સાથે જ તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.