લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રણવીરસિંહ અને કિયારા અડવાણી આગામી ફિલ્મમાં જોવા મળશે

બોલીવૂડમાં નવી નવી જોડીઓને લઇને ફિલ્મો બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ત્યારે રણવીરસિંહ સાથે આગામી ફિલ્મમાં કિયારા અડવાણી જોડી બનાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.આમ અન્નિયન ફિલ્મ સાઉથી એક સુપરહિટ ફિલ્મમાં સામેલ છે.જેને શંકર બનાવાની તૈયારી કરી રહ્યો છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી.ત્યારે આ ફિલ્મની સત્તાવાર કોઈ ઘોષણા કરવામાં આવી નથી.આમ આ સાઉથની ફિલ્મને હિદીમાં જોવા માટે રણવીર અને કિયારાની જોડીને રૂપેરી પડદે જોવા દર્શકો ઉત્સુક છે.આમ લોકડાઉનને કારણે ફિલ્મોના શૂટિંગ તેમજ અન્ય કામકાજ ઠપ થઇ ગયા હોવાછતાં એક પછી એક નવા પ્રોજેકટની તૈયારીઓ થતી રહે છે.