લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / તેલુગુના પ્રખ્યાત કોરિયોગ્રાફર ચૈતન્ય માસ્ટરે આત્મહત્યા કરી

તેલુગુ ફિલ્મના કોરિયોગ્રાફર ચૈતન્યએ 30 એપ્રિલના રોજ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.ચૈતન્ય પોતાનું દેવુ નહોતો ચૂકવી શકતો અને તેનાથી પરેશાન થઈને તેમણે આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ફાંસી લગાવી લીધી હતી.સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર ચૈતન્ય લોકપ્રિય તેલુગુ ડાન્સ શો ધીમાં નજર આવ્યો હતો.બીજીતરફ ચૈતન્યના મૃત્યુના સમાચાર આવતાની સાથે ઘણા ચાહકોને આઘાત લાગ્યો હતો.