લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આર.ટી.ઈ હેઠળ એડમિશનની મુદ્દત આગામી 8મી મે સુધી વધારાઈ

આર્થિક નબળા તેમજ વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે આરટીઇ હેઠળ 25 ટકા સીટસ રીઝર્વ રાખવામાં આવે છે.ત્યારે ખાનગી શાળામાંની આ બેઠકો પર થતાં એડમિશનની મુદ્દત આગામી 8મી મે સુધી વધારવામાં આવી છે.ત્યારે ઓનલાઇન લોટરીમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને એડમિશન લેવાની મુદ્દત ગત 25 એપ્રિલે પૂરી થઈ રહી હતી પરંતુ હજીયે હજારો વિદ્યાર્થીઓના એડમીશન લેવાના બાકી હોવાથી આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.